દહીં મિસળ ચાટ (Dahi Misal Chaat Recipe In Gujarati)

Chetsi Solanki @cook_24037201
દહીં મિસળ ચાટ (Dahi Misal Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઈ ને એમાં મીઠું,ખાંડ, હળદર અને લીંબૂ ઉમેરી મીક્ષ કરી લો. એક પેન માં તેલ મૂકી અને પૌવા વઘારી લો.
- 2
એક પેન માં તેલ મૂકી અને જીરું હિંગ મૂકી અને વધારી લો. પછી એમાં મીઠું,હળદર, લાલમરચું અને ધાણાજીરું ઉમેરી થોડી વાર હલાવી લો. અને એમાં પાણી ઉમેરી ૬-૭ મિનિટ ચડવા દો.
- 3
હવે વઘારેલ મઠ એમની ઉપર પૌવા પછી એમાં ડુંગળી, ખજૂર આંબલી ની ચટણી, દહીં, ગાઠીયા, ડુંગળી,મસાલાસીંગ અને ધાણા ભાજી ઉમેરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
-
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ઝરમર વરસતા વરસાદ માં જો ચટપટી ચાટ મળી જાય તો મજા જ આવી જાય. Bhavini Kotak -
-
ફૂદીના દહીં પાપડી ચાટ (Pudina Dahi Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ તો ઓલ ટાઈમે ફેવરિટ હોઈ છે ઉનારો, વર્ષા કે ઠંડી મા પણ દહીં વારી ચાટ ઉનાળા ઠંડક આપે, ઉનાળા મા મજા આવે એવી જલ્દી બની જય તેવી ચાટ ની રેસિપી બતાવી છે Ami Sheth Patel -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
-
-
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ મા ચાટ મોખરે હોઈ છે.. ઉનાળા મા શું બનાવું અને ઓછો સમય કૂકિંગ મા થાઈ એવી રેસિપી વધારે બનતી હોઈ છે. આ ચાટ ખૂબ જ ઓછા સમય મા બની જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી છે#SF Ishita Rindani Mankad -
મેગી દહીં પૂરી ચાટ (Maggi Dahi Poori Chaat Recipe In Gujarati)
#SD#Summer special dinner recipe#SF#cookpadgujaratiસામાન્ય રીતે ગરમીની સીઝનમાં ઝડપથી રસોઈ બની જાય એવી રસોઈ આપણે પસંદ કરતા હોઈએ છીએ.ચાટ ઝડપથી બની જાય છે.આજે મેગી દહીપુરી ચાટ બનાવી છે.ચાટ નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય તેવી ખૂબજ સ્વાદિષ્ટ ડીશ છે.જે નાના બાળકો થી લઈ મોટા ને પણ પસંદ હોય છે. Ankita Tank Parmar -
-
-
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પુના મિસલ(puna misal recipe in Gujarati)
#માયઇઇબુક#post 23આજે આપડે એક નવી વાનગી બનાવીશુ જે મહારાષ્ટિયન નું ફેમસ ફૂડ છે અને ગુજરાતી ને પણ ભાવે છે, જે ભેળ જેવી જ લાગશે અને બધા ને ફાવશે પણ તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14920000
ટિપ્પણીઓ (2)