રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચેવડા માટે પૌવા અને સિંગદાણા તૈયાર કરી લો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે પ્રથમ સીંગદાણા તળી લેવા.
- 2
ત્યારબાદ તેલ ફુલ ગરમ થવા દેવું.તેલ ગરમ થાય એટલે પૌવા નાખી દેવા. પૌઆ એકદમ ઉપર આવી જાય એટલે બે મિનિટ હલાવી અને કાઢી લેવા.
- 3
ત્યાર બાદ પેલા સિંગદાણામાં વાત પ્રમાણે મીઠું, મરચું, હળદર,અને ખાંડ નાખી અને સરખુ હલાવી લેવું. ત્યારબાદ પૌવા માં સ્વાદ પ્રમાણે મીઠું,લાલ,મરચું,હળદર અને ખાંડ નાખી અને સરખું હલાવવું પછી પૌવા અને સિંગદાણા સરખું હલાવી અને મિક્સ કરી લેવા એટલે આપણો ટેસ્ટી ચેવડો તૈયાર.
Similar Recipes
-
-
-
-
પૌવા નો ચેવડો
#goldenapron3#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે. Sonal Karia -
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા નો ચેવડો
#goldenapron3#વીક11#પૌઆ#લોકડાઉનPost1ગોલ્ડનપ્રોન3 ના પઝલ બોક્સ માંથી પૌવા શબ્દ પસંદ કરી ચેવડો બનાવ્યો છે વાળી અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ મા બારે કાય જ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ રેસીપી ખુબ જ ઉપયોગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
જાડા પૌવા નો ચેવડો (Jada Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiSat-sun Bhumi Parikh -
-
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
મકાઈના પૌવા અને શીંગ દાણા નો ચેવડો
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી મારી દીકરીને આ ચેવડો ખુબ ભાવે.. તો આજે મેં એના માટે બનાવી દીધો... તે પણ ખુશ થઈ ગઈ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000983
ટિપ્પણીઓ