બાજરીના વડા અને પૌવા અને સિંગદાણા નો ચેવડો
#નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાનો લોટ ચાળી લો.પછી તેમાં મીઠું મરચું હળદર અને સફેદ તલ ચપટી હિંગ પછી તેમાં ગોળ કેરી થોડોક રસ નાખો.અને ખાટાં અથાણા નો સંભાર નાખવો એટલે ખટાસ અને ગળપણ સરસ થશે.પછી છાસ ની પરાસ લોટ બાંધી દેવો લોટ સહેજ ઢીલો રાખો. એક કલાક પલળવા દેવો પછી તેના નાના નાના લૂઆ કરી ચપટા દબાવી દેવા. પછી એક લોયામાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી વડા નાખી દેવા એક મિનિટ રાખી તરત જ ફેરવી લેવા. ફટાફટ ફેરવતા જવું સહેજ આછા ગુલાબી થાય એટલે કાઢી લેવા બાજરીના લોટના ટેસ્ટી વડા તૈયાર.
- 2
- 3
- 4
બાજરીના લોટ ના ટેસ્ટી વડા તૈયાર.
- 5
સૌપ્રથમ પૌવા નો ચેવડો બનાવવા માટે અઢીસો ગ્રામ પૌઆ, ૧૫૦ ગ્રામ સીંગદાણા પૌવા ને ચારણીમાં ચાળી લેવા. પછી એક લોયામાં તેલ ગરમ કરવા મુકો.તેને તેલ ગરમ થાય એટલે પૌવા તેલ માં એડ કરો. બધા પૌવા તળાઈ જાય પછી સીંગદાણા પણ તળી લેવા. પછી સહેજ ઠરે પછી એમાં મીઠું મરચું હળદર આમચૂર પાવડર પીસેલી ખાંડ નાખવી તેમજ લીમડો તથા લીલા મરચાં અને તલનો વઘાર કરી ને એડ કરો. એ જ રીતે સીંગદાણા સહેજ ઠરે એટલે તેમાં પણ મીઠું મરચું હળદર અને પીસેલી ખાંડ નાખવી.પછી એ સીંગદાણા પૌવા મા એડ કરી દેવા બની ગયો ટેસ્ટી ચેવડો.
- 6
બ્રેકફાસ્ટ નો ચા સાથે પૌવા નો ચેવડો અને બાજરીના લોટના વડા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
-
-
-
-
-
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
-
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
-
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
મકાઈના પૌવા અને શીંગ દાણા નો ચેવડો
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી મારી દીકરીને આ ચેવડો ખુબ ભાવે.. તો આજે મેં એના માટે બનાવી દીધો... તે પણ ખુશ થઈ ગઈ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
More Recipes
ટિપ્પણીઓ