રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં 3-4 કલાક પલાળેલી દાળ લો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેમાં 1/2 ચમચી હળદર અને થોડુંક મીઠુ ઉમેરી ને 5-6 વિસલ મારી લો અને ત્યાર બાદ દાળ ને ચમચા થી બરાબર મિક્સ કરી લો. બીજા એક વાટકા માં 3 ચમચી ઘી અને 1 ચમચી તેલ લઇ ને તે ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તે ફૂટે એટલે તેમાં હિંગ, ડુંગળી, ટામેટા, આદુ, મરચા, લસણ અને સૂકા લાલ મરચા ઉમેરી ને બરાબર સાંતળી લો.ત્યાર બાદ તેમાં 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર અને કસૂરી મેથી નાખી ને બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં દાળ ઉમેરી ને તેમાં મીઠુ ઉમેરો. અને એક બે ઉભરા આવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરતી વખતે તેમાં બટર ઉમેરો તેના થી ક્રિમી સ્વાદ આવશે.એક વઘારીયા માં 2 ચમચી તેલ 1/2 ચમચી લીલું મરચું, લસણ, આદુ અને એક નંગ સૂકું લાલ મરચું ઉમેરી ને તેને મીક્સ કરો.અને છેલ્લે તેમાં લાલ મરચું ઉમેરો.
- 3
ત્યાર બાદ તેને દાળ પર રેડી દો. અને ગરમ ગરમ પીરસો. દાળ ને મેં જીરા રીસ સાથે પીરસયા છે.
Similar Recipes
-
-
-
-
દાળ તડકા
#સુપરશેફ4દાળ તડકા એક લોકપ્રિય ભારતીય/પંજાબી દાળ છે.બાફેલી મોગર દાળ અને તુવેરની દાળ, તેલ-ધી જીરું, હીંગ નું વઘાર કરી તેમાં અન્ય મસાલા નાખી ને બનાવેલ છે. ડુંગળી ના બ્રિસ્તા (તળેલા ડુંગળી ની ફાંકો) થી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ દાળ તડકા બનાવો. Jasmin Motta _ #BeingMotta -
-
-
હૈદરાબાદી દાળ વિથ સ્ટીમ રાઈસ
હું હૈદરાબાદ માં રહુ છું અને રેગ્યુલર બનાવું છું. Healty અનેવેરી ટેસ્ટી ટૂ#AM2 Neena Teli -
-
-
-
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
દાળ તડકા(Dal Tadaka Recipe In Gujarati)
#નોર્થ #cookpadgujrati #cookpadindiaવાત આવે નોર્થ ઈન્ડિયા ની તો પંજાબી દાળ તડકા બહુ જ પ્રખ્યાત છે. આ દાળ બપોરે લંચમાં એ સાંજે ડીનરમાં આપણે પરોઠા કે જીરા રાઈસ જોડે ખાઈ શકે એવી ટેસ્ટી હોય છે. Bansi Chotaliya Chavda -
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
-
-
-
-
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
#AM1 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
ડબલ તડકા મિક્સ દાળ અને ભાત
આજે બે વખત તડકા લગાવી ને મિક્સ દાળ બનાવી.સાથે ભાત પણ ઓસાવ્યો.. પરફેક્ટ લંચ થઈ ગયું.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ