ફણસી વટાણા નું શાક

avanee
avanee @cook_19339810
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામફણસી
  2. 1વાટકી વટાણા
  3. 4-5ટામેટાં ની પ્યુરી
  4. 1 ચમચીઆદુ પેસ્ટ
  5. 1ચમચો તેલ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણા જીરું
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા અને ફણસીને વરાળે બાફી લો. ટમેટાની પ્યુરી બનાવી લો

  2. 2

    કડાઈમાં તેલ મૂકી તેમાં આદુની પેસ્ટ અને ટામેટાની પ્યુરી નાખી બધા મસાલા નાખી શેકો. પ્યૂરી તેલ છુટવા લાગે એટલે તેમાં વટાણા અને ફણસી નાખી દેવા.

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠું નાખી સરખું મિક્ષ કરી ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes