ટમેટા વટાણા નું શાક

Rekha Vora
Rekha Vora @rekhavora

ટમેટા વટાણા નું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3ટમેટા સમારેલા
  2. 1 નાની વાટકીવટાણા બાફેલા
  3. 2 ચમચીતેલ
  4. 1 નાની ચમચીરાઇજીરું
  5. 1 નાની ચમચીહળદર
  6. 1નનની ચમચી ધાણા જીરું
  7. 1 ચમચીમરચું
  8. 1 ચમચીગોળ
  9. ૧/૨ નાની ચમચીગરમ મસાલો
  10. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    વટાણા ટમેટા તૈયાર રાખો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાંખો તતડે એટલે ટમેટા વધારો.

  2. 2

    ટમેટા થાય એટલે તેમાં ઉપર મુજબ ના મસાલા અને વટાણા નાખી હલાવી લ્યો.સેજવાર પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી હલાવી થાવ દયો.પછી તેમાં સેજ ગોળ નાખી હલાવી થાવ દયો.

  3. 3

    થોડી વાર પછી જોશું તો શક તૈયાર છે.રોટલી,પૂરી,થેપલા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes