રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં એક ચમચી ઘી લઈ તેમાં કાજુ દ્રાક્ષ અને બદામને સહેજ સાંતળી લો
- 2
તેની જગ્યાએ રવાને થોડીવાર સાંતળો.
- 3
ત્યારબાદ રવાને ઉતારી પેન માં ત્રણ ચમચી ઘીને ગરમ કરો
- 4
ત્યારબાદ તેમાં ફરીથી રવો ઉમેરી અને પાંચ મિનિટ સુધી મધ્યમ તાપે શેકો.
- 5
રવો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો
- 6
ખાંડ ઓગળી જાય ત્યારે ૨ કપ પાણી ઉમેરી ધીમા તાપે રવાને શેકી ક્યા કરો
- 7
હવે રવો બરાબર શેકાઈ જાય અને શિરા સ્વરૂપે આવી જાય ત્યારે એલચી પાવડર સુકામેવા તેમજ કેસરવાળું પાણી ઉમેરી ધીમા તાપે હલાવો
- 8
રવા માંથી ઘી છૂટું પડે ત્યારે રવાને ગરમાગરમ પીરસો
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
-
-
-
-
-
-
-
વેલેન્ટાઈન સ્પેશિયલ,સ્ટ્રોબેરી વેલ્વેટ રવાનો શીરો
#લવઆજ કલ, આજે મણતી સ્ટ્રોબેરી અને સદીયો થી બનતો રવાના શીરા નો સંગમ Kavita Sankrani -
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12026843
ટિપ્પણીઓ