રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો ત્યારબાદ દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં લીંબુ નીચોવો દૂધ ફાટી જાય એટલે તેને એક કોટન ના કપડામાં નિતારી લો અને ઠંડા પાણીથી બે વખત ધોઈ નાખો
- 2
ત્યારબાદ તેને 15 મિનિટ સુધી પાણી નીતરવા દો દો ત્યારબાદ તે દુધને મસળી લો અને તેમાં અડધી ચમચી કોર્ન ફ્લોર નાખો અને ખૂબ મસળો
- 3
ત્યારબાદ તેના ગોળા વાળી લો હવે એક તપેલીમાં એક કપ ખાંડ અને છ કપ પાણી નાખી ઉકળવા દો ત્યારબાદ તેમાં ગોળા નાખી દેવા અને ફરી ઊકળવા દેવું પછી થોડી વખત પછી ગેસ બંધ કરી ઠંડું થવા દેવું તો તૈયાર છે રસગુલ્લા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#GA4 #Week10 મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊Hina Doshi
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધબંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે...... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા! Ejal Sanil Maru -
-
-
-
-
-
-
પહાલા રસગુલ્લા(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4પહાલા રસગુલ્લાઆપણે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળ ની વાત કરીએ અને રસગુલ્લા ના આવે તો કેમ ચાલે. ભગવાન જગ્ગનાથ જી ના ફેવરેટ પ્રસાદ માં એક રસગુલ્લા તો હોય jતો મારી પહેલી યીસ્ટ રેસીપી માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે નોર્મલ રસગુલ્લા કરતા થોડા ડિફરેન્ટ છે. સ્વાદ માં લાજવાબ છે. 10 નંગ જેવા બન્યા તા. સાંજે જ પુરા થઇ ગયા.પહાલા રસગુલ્લા બનાવા માટે આપણે એક બીજી નાની પ્રોસેસ કરવાની હોય છે. જે તમને રેસીપી માં વિગતવાર સમજાઈ જશે. Vijyeta Gohil -
-
-
-
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ff1રસગુલ્લા બનાવવા માટે ખૂબ જ સરસ હોય છે...અને એ ઘરે જ દુધ ફાડી ને બનાવી એ એટલે ફરાળ માટે ઘણા મીઠું પણ ન લેતા હોય.. એમના માટે ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે.. કેમકે પનીર અને ખાંડ ખુબ જ ઝડપથી શરીર ને એનર્જી આપે છે.. અને ઉપવાસ માં આવી હેલ્થી મીઠાઈ ખાવા થી શરીર માં કમજોરી આવતી નથી.. Sunita Vaghela -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#RC2#Week2આ રેસિપી મુળ બંગાળ ની છે..પણ ગુજરાતી લોકો ને પણ ખુબ જ પ્રિય છે.. મેં આજે આપણો રેઈન્બો ચેલેન્જ માં વ્હાઈટ વાનગી માટે આ રસગુલ્લા બનાવ્યા.. ખૂબ જ સરસ બન્યા છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં..તમે પણ બનાવતા જ હશો..ના બનાવતા હોય તો..આ રેસિપી પ્રમાણે જરૂર બનાવશો.. પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
-
રસગુલ્લા
#દૂધ#જૂનસ્ટારસોફ્ટ અને સ્પંજી રસગુલ્લા..... બધા જાણે જછે કે આ બંગાળી મીઠાઈ છે. મને બહું જ વધારે પ્રીય છે અને મારા ઘર માં હું વારંવાર બનાવું છું. Hiral Pandya Shukla -
-
-
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
-
-
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12039269
ટિપ્પણીઓ