બટરસ્કોચ આઈસ્ક્રીમ(butter scotch ice cream in Gujarati)

બટરસ્કોચ આઈસ્ક્રીમ(butter scotch ice cream in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ લઈ તેમાં કોર્ન ફ્લોર ખાંડ અને મિલ્ક પાઉડર નાખી દો અને ઉકળવા દો
- 2
દૂધ એકદમ સરસ ધટ્ટ થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો થોડીવાર પછી મિક્સરમાં ક્રશ કરી લો અને ડબ્બામાં ભરી ફ્રિજ મા સેટ થવા મૂકી દો.
- 3
બટરસ્કોચ ક્રંચ બનાવવા માટે:- એક નોનસ્ટિક પેનમાં અથવા એક કડાઈમાં ની લગાવી દો પછી તેમાં ખાંડ નાખી દો
- 4
ગેસ પર પાણી નાખ્યા વગર જ એકલી ખાંડ ગરમ કરો. જ્યારે ખાંડ નો કલર બદલાય જાય એટલે તેમાં બટર નાખી દો અને ખૂબ આકરી ચાસણી તૈયાર કરો પછી તેમાં કાજુ ના ટુકડા નાખી દો.
- 5
એક પ્લેટમાં ની લગાવી તેમાં પાથરી દો. ૮-૧૦ મિનિટ પછી તેને ચપ્પુ વડે ઉખેડી નાખી ને એક પ્લાસ્ટિકની થેલી માં ભરી વેલણ થી અધકચરો ભુકો કરી લો
- 6
હવે બે ત્રણ કલાક પછી દૂધ ના મિશ્રણ ને ડબ્બામાં થી કાઢી ને પાછું મિક્સરમાં ક્રશ કરી લો
- 7
હવે ડબ્બામાં થોડું મિશ્રણ નાખો અને પછી તેમાં થોડા બટરસ્કોચ ક્રંચ નાખી દો અને પછી પાછું બીજું મિશ્રણ નાખો અને પછી તેના પર વધેલ બટરસ્કોચ ક્રંચ નાખી દો અને પછી ફ્રિજ મા સેટ થવા મૂકી દો.૮-૧૦ કલાક પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
-
ઓરેન્જ આઈસ્ક્રીમ (Orange Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange ઉનાળો ..આવી ગયો ચાલો........ ઠંડા .....ઠંડા..... કૂલ... કૂલ... થઈ જા વ Prerita Shah -
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaઆમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
ઠંડાઈ આઈસ્ક્રીમ
#RB13ઘરમાં રહેલી વસ્તુઓ થી અને મિક્સર જાર ની મદદથી બનાવો cool કુલ ઠંડાઈ ice cream ગરમીની સીઝનમાં એક સાથે ડબલ ફાયદો મેળવો ઠંડાઈ આઇસ્ક્રીમ દ્વારા. એક તો આઈસ્ક્રીમ અને એ પણ ઠંડાઈ નો તો થઈ ગયું ને ડબલ... Sonal Karia -
ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ (Tutti Frutti Matka Ice Cream Recipe In Gujarati)
#APR : ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમઆઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. આઈસ્ક્રીમ મારું ફેવરીટ. મને આઈસ્ક્રીમ દરરોજ ખાવું જોઈએ. ચોકલેટ ફલેવર ન ભાવે બીજી બધી જ ફલેવર ભાવે.દરરોજ મીલ્ક શેક સ્મૂધી લસ્સી કાંઈ પણ બનાવું ઉપર એક scoop ice cream હોય જ. Sonal Modha -
-
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ
#RB4#week4#My recipe BookDedicated to myself onlyસ્ત્રી ઘરમાં બધા ને ભાવતી રેસીપી નું ધ્યાન રાખે અને બધાને ભાવતું બનાવે પણ કદી પોતાના ગમા-અણગમાનો વિચાર જ ન કરે. આવું પહેલા નાં જમાનામાં થતું પરંતુ આધુનિક સ્ત્રી બધાનો વિચાર કર્યા પછી પોતાનો પણ વિચાર કરતી થઈ છે.આજે મેં મને સૌથી વધુ ભાવતો કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ બનાવ્યો છે. 🌞🌴🏄🎇 Dr. Pushpa Dixit -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
-
-
આઈસ્ક્રીમ બેઝ(Ice cream Base recipe in Gujarati)
ભાવના બેનની પધ્ધતિથી બનાવેલ આઇસ્ક્રીમ બેઝ મને તો ગમી.. તમને પણ જરૂરથી ગમશે... તો રાહ ન જુઓને બનાવો તમારા ઘરમાં આઇસ્ક્રીમ બેઝ જેમાં ફટાફટ આપણા મનગમતા ફ્લેવર ઉમેરીને આઇસ્ક્રીમ ખાઈ શકીએ. Urvi Shethia -
-
-
બટરસ્કોચ લાટે (Butterscotch Latte Recipe in Gujarati)
ઉનાળા ની શરુઆત થઇ ગઈ છે ત્યાં ગરમી સામે ઠંડક મેળવવા માટે જલ્દી થી તૈયાર થાય એવી રેસીપી છે બટરસ્કોચ લાટે. Krishna Doshi -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (2)