તીખા ગાંઠિયા
#goldenapron3 week 12 puzzle word besan
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલ માં ચણા ના લોટ ને ચાળી લો તેમાં અજમો, મરી નો ભૂકો,હળદર, મરચું હિંગ અને મોણ નાખો. એક વાટકી માં અડધી ચમચી જેટલું મીઠું પાણી માં ઓગાળો.અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. વધારે કઠણ લોટ નહિ બાંધવા નો.થોડો ઢીલો રાખવાનો એકદમ મસળો એટલે નરમ લોટ થશે પછી તેલ લગાવી ને પણ મસળો.એટલે સરસ કુણવાઈ જશે. એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. લોટ ને સેવ પાડવા ના મશીન માં તેલ લગાવી ને ભરી દો.
- 2
તેલ ગરમ થાય એટલે ગાંઠિયા પાડો.બંને બાજુ ગોલ્ડન કલર ના તળાય એટલે થાળી માં કાઢી લો. ગરમ ગાંઠીયા નો ચા સાથે આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
-
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
-
-
-
-
-
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
-
-
-
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12053613
ટિપ્પણીઓ