રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી છાલ ઉતારી છૂંદો કરી લેવો. ત્યારબાદ તેમાં સાબુદાણા નાખી દેવા.
- 2
હવે તેમાં મીઠું ખાંડ આદુ મરચાની પેસ્ટ લીંબુ નો રસ મરચું જીરૂ પાવડર અને કોથમીર નાખી સરખું મિક્સ કરી તેના વડા બનાવી લેવા.ગરમ તેલ મા તળી લેવા. તૈયાર છે સાબુદાણા વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણા ના વડા
#માઇઇબુક#સુપરશેફ2#ઉપવાસશ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના અને ઉપવાસ માં ફરાળ હોઈ છે તે માટે મે બનાવ્યા છે આ વડા Darshna Rajpara -
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી. અહીંયા મેં વડા ને ક્રિસ્પી કરવા તેમાં મોરૈયા નો લોટ વાપર્યો છે. Disha Prashant Chavda -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
સેકેલા સાબુદાણા વડા (Roasted Sabudana Vada Recipe In Gujarati)
#cookpad#oil free# farali special#healthy Swati Sheth -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
-
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12069149
ટિપ્પણીઓ