બિસ્કીટ કેક

Ansuya Yadav
Ansuya Yadav @cook_20970292

#MC

શેર કરો

ઘટકો

  1. 2મોટા પેકેટ મેરી ગોલ્ડ બિસ્કીટ
  2. સો ગ્રામ ચોકલેટ પાઉડર
  3. સો ગ્રામ કોકો પાવડર
  4. 1વાટકી માખણ
  5. 1વાટકી બુરૂ ખાંડ
  6. ૧ વાટકી કોફી વાળુ પાણી
  7. રોલ કરવા માટે પ્લાસ્ટિક સીટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માખણ અને બૂરુ ખાંડ મિક્સ કરી તેમાં ચોકલેટ પાવડર કોકો પાવડર મિક્સ કરો આ બધુ એક સરખું મિક્સ કરવાનું છે

  2. 2

    પછી બિસ્કીટ લઈને તમે કોફી વાળા પાણીમાં બોળીને પછી તેની અંદર ઉપર મિશ્રણ લગાવો અને એવી રીતે એક પછી એક લેયર લગાવતા જાવ અને એક રોલ જેવું તૈયાર કરો પછી તેને નીચે રાખીને તેની ચારે બાજુ પણ આ લગાવી દેવાનું છે અને મીડિયમ સાઇઝના રોલ તૈયાર કરો જેથી કરીને ફ્રીજમાં વ્યવસ્થિત રહી શકે આવી રીતે બે રોલ તૈયાર કરો

  3. 3

    તેને પ્લાસ્ટિકની સીટ માં પેક કરી વ્યવસ્થિત ફ્રીજમાં રાખવાની છે પછી તેને સેટ કરવા માટે ફ્રીજમાં બે થી ત્રણ કલાક મૂકી દીધો પછી તેના આડા ચેકા પાડી અને કટ કરો તૈયાર છે તમારે બિસ્કીટની કેક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ansuya Yadav
Ansuya Yadav @cook_20970292
પર

ટિપ્પણીઓ

Similar Recipes