ભરેલા રીંગણ અને ભરેલા બટેકા નું શાક

madhuben prajapati
madhuben prajapati @cook_19563128
Ahmedabad

#goldenapron3#week11

ભરેલા રીંગણ અને ભરેલા બટેકા નું શાક

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3#week11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરીગણ
  2. 4-5નંગ બટેકા
  3. 2+ 2 ચમચા તેલ
  4. અડધી ચમચી રાઈ
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીલાલ મરચુ
  7. અડધી ચમચી ગરમ મસાલો
  8. 2ચમચા ચણા નો લોટ
  9. 1 ચમચીધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. અડધી ચમચી હળદર
  12. 1 ચમચીલસણ મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણ માં ચણા નો લોટ,તેલ,મીઠું,હળદર,ગરમમસાલો,ધાણાજીરું, લાલ મરચું અને લસણ મરચું ભેગું કરીને મસાલો તૈયાર કરો.

  2. 2

    રીંગણ અને બટેકા ને ધોઈને વચ્ચે થી ચીરી લો.

  3. 3

    પૂરણ ને બટેકા અને રીંગણ ની વચ્ચે ભરી ને તૈયાર કરી લો.

  4. 4

    કુકર માં તેલ ગરમ થવા મુકો.રાઇ કકડાવો અને હિંગ નાખો. તેમાં ભરેલા રીંગણ બટેકા નાખી મિક્સ કરો.1 ગ્લાસ પાણી નાખી ને 2 થી3 સિટી વગાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
madhuben prajapati
madhuben prajapati @cook_19563128
પર
Ahmedabad
રસોઈ ની કલા બધીજ જ સ્ત્રીઓ માં જન્મજાત હોઈ છે.બસ પોતાની મરજી પ્રમાણે તેને નિખરવાની જરૂર છે.
વધુ વાંચો

Similar Recipes