રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી તુવેર ડાળ
  2. 2ટામેટા
  3. 2લીલા મરચાં
  4. 1 ટુકડોઆદું
  5. 2લીંબુ
  6. નીમક સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીખાંડ
  9. 1 ચમચીરાય
  10. 1 ચમચીજીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. ઢૉકળી માટે
  13. 2વાટકા ઘવ નો લોટ
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીલાલ મરચું
  16. 1 ચમચીધાણા જીરું
  17. તેલ મોળ માટે
  18. નીમક સ્વાદ પ્રમાણે
  19. 1ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેર ડાળ લય તેને ગરમ પાણી થી ધોય નાખો ને ત્યાર બાદ તેને કૂકર મા મુકી તેને બાફી લો

  2. 2

    તેં પછી તપેલા માં કાઢી લો ને તેમાં બ્લેન્ડર ફેરવી નાખી તેને ક્રશ કરી લો

  3. 3

    હંવે તેમાં હળદર નીમક ખાંડ લીંબુ નાખી ઉકાળી લો ત્યાર બાદ તેનો વઘાર કરો તેમાં સમારેલા ટામેટા આદું મરચા થિ વઘાર કરવો તેં માટે ઍક લોયું લો

  4. 4

    તેને ગેશ પર મુકી તેમાં ઘી તેલ મૂકી ગરમ કરો હવે તેમાં રાય જીરું તજ લવિંગ લીમડો મુકી વઘાર કરો

  5. 5

    ને હંવે ડાળ ને ઉકળવા દૌ હવે ઘવ નો લોટ ઍક કથ્રોટ મા લય તેમાં બધાં મશલા એડ કરી તેમાં તેલ નું મોળ નાખી પાણી થી લોટ બાંધો

  6. 6

    હંવે લોટ ને લય તેને ઍક મોટો થઁપલું વણી લો

  7. 7

    તેને પીઝા કટર થી પીશ કરી તેને ઍક ઍક કરી ઉકલતિ ડાળ માં નાખો અને ઉકાળો જયાં સુધી તેં તેમાં ચડી નો જાય આ રીતે ઍક ઍક કારી ને નાખતા જાવ ડાળ મા જેટલી ઢૉકળી સમાય તેટલી

  8. 8

    આ રીતે તૈયાર છે તમારી ડાળ ઢૉકળી તેને તમે ભાત સાથે સર્વ કરી સકોં છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Paresh Parekh
Paresh Parekh @cook_19411250
પર

ટિપ્પણીઓ

Similar Recipes