ગ્લૂકોઝ બિસ્કીટ વીથ કોકોનટ બોલ

Keshma Raichura @Keshmaraichura_1104
ગ્લૂકોઝ બિસ્કીટ વીથ કોકોનટ બોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ને છૂટી પાડી તેનો મિક્સર ની જાર માં ભૂકો કરો.તેમાં ખમણ,ને ખાંડ મિક્સ કરો.થોડું ખમણ રાખી દેવું.એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં મિશ્રણ ઉમેરો
- 2
ધીમા તાપે મિશ્રણ ને શેકો.બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવું.શેકાય જાય પછી એમાં દૂધ મિક્સ કરી એક મિનિટ હલાવવું અને ત્યાર બાદ ઉતારી લેવું
- 3
હવે લાડુ જેવા બોલ વાળી લઇ ખમણ માં રગડી લો જેથી ખમણ ચોંટી જાય.ગરમ હિય તયારે જ બોલ વાળી લેવા.ઠંડા થાય એટલે પીરસો..15 મિનિટ માં તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેરી બિસ્કીટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe Bansi Barai -
-
-
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR#Coconut recipeબહુ સરસ વિષય છે.. કોકોનટ,નાળિયેર..ઘણી વાનગી બનાવી શકાય છે..આજે હું કોકો કૂકીઝ બનાવી રહી છું..આશા છે કે તમને પણ ગમશે.. Sangita Vyas -
-
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
-
-
-
-
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
-
-
-
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo biscuits ladoo Recipe In Gujarati)
#GA4#week14#ladooલાડુ તો બધા બનાવતા હોય પણ આ લાડુ બનાવશો તો બાળકો તો ખુશમ ખુશ Shital Jataniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088154
ટિપ્પણીઓ