કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળામાં ગરમીમાં ઠંડું તરબૂચનુ જ્યુસ પીવાની મજા આવે છે અને આ જ્યુસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે Tasty Food With Bhavisha -
તરબુચની પોપસિકલ્સ (Watermelon Popsicles Recipe In Gujarati)
#RC3#Red Theme#Rainbow challenge Ashlesha Vora -
-
ગોટલી નો મુખવાસ
#ઇબુક#Day-૧૬ફ્રેન્ડ્સ , ગુજરાતી ઓ વિવિધ વાનગીઓ ના શોખીન તો છે જ સાથે જમ્યા પછી લેવામાં આવતા મુખવાસમાં પણ વેરાઈટીઝ ના શોખીન હોય છે એમાં ગોટલી નો મુખવાસ તો દરેક ઘર માં બનાવવા માં આવે છે . પરંતુ મેં અહીં ગોટલી મુખવાસ માં ટ્વીસ્ટ કરીને એક અલગ પ્રકારની મુખવાસની રેસીપી રજૂ કરી છે. asharamparia -
-
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
-
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવોટરમેલન જ્યુસ Ketki Dave -
-
-
-
-
-
તરબુચ ફુદીના પલ્પ જ્યુસ
#કાંદાલસણએક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ગરમી નો કહેર એમ થઈ કે કાઈ ઠંડુ મળે તો સારું બપોરે તાપ માં જમવું પણ ઓછું ભાવે તો થયું આજે જમવાનું ટાળી ને ખાલી જ્યુસ થી કામ ચાલવી પેટ ને પણ આવી કાળજાળ ગરમી મા રાહત લાગે તો મે બનાવિયું તરબુચ ફુદીના પલ્પ જ્યુસ આશા રાખું મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊🙏🙏 Jyoti Ramparia -
-
-
-
-
-
-
વોટરમેલોન ટેંગી જયુસ (Watermelon tangy juice recipe in Gujarati)
#goldenapron3#week૫ફ્રેન્ડસ, ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડક મળે એ માટે વિવિધ આઈસ્ક્રીમ, જ્યુસ , કેન્ડી , ઠંડક પ્રદાન કરે એવા ફ્રુટસ નો ઉપયોગ વઘી જાય છે. જેમાં મેં અહીં વોટરમેલોન કે જે ઉનાળા માં મળતું સીઝનેબલ ફ્રુટ છે તેનું ખાટું મીઠું સરબત બનાવ્યું છે. ફુદીના ના પાન સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું સરબત ફટાફટ બની જશે. તો રેસિપી નીચે મુજબ છે 😍 asharamparia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12096978
ટિપ્પણીઓ