ડેલગોના કોફી

Aditi Gorasia @cook_22156389
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કોફી પાવડર, ખાંડ અને પાણી ને એક મોટા બોઉલ માં મિક્સ કરી ને ચમચી અથવા bitter થી સતત હલાવતા રહો ને એક ક્રીમ જેવું tecture આપવું.
ત્યાર બાદ સરવિંગ ગ્લાસ માં દૂધ ઉમેરી ને બરફ ના ટુકડા નાખી ને કોફી ક્રીમ નું એક લેયર કરો.
ચૉકલેટ સોસ ક પાવડર થઈ ગાર્નિશ કરી ને સર્વ કરો..
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
ડેલગોના કોફી
#લોકડાઉન#પોસ્ટ4આ કોફી આજકાલ બઉ ટ્રેન્ડ મા છે. ઘરે બેસી ને સુ કરવું.. નવું નવું ખાવુ પીવું 😜😜😜તો ચાલો બનાવીએ નવીન કોફી. હા થોડી મેહનત લાગશે પણ બની ને રેડી થશે એટલે જોઈ ને જ મઝા આવી જશે. અને મેહનત નો અફસોસ નઈ થાય. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
સંપૂર્ણ પીણું#DalgonaCoffee#cookpad#cookpadGujarati#cookpadIndia#culinaryDelight#HomeMade#foodiesofIndia#foodiesofGujarat#foodiesofRajkot#presentation#coldcoffee Pranami Davda -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
આ friendship day માં હું મારી મિત્ર bhavisha ની મનપસંદ વાનગી શેર કરુ છું.#FD @cook_23172166 khushbu chavda -
ડેલગોના કોફી
#લોકડાઉનકરણ ત્રીપાઠીજી ની રેસીપી ફક્ત ૩ સામગ્રી થી બનેલી .(દ્વારા પ્રેરણા મળી છે).આ ફીણદાર કોફી એ બધે ખુબજ ધુમ મચાવી છે.ઠંડાગાર દુધ પર સ્પોજી ફીણવાળી કોફી એ આપણી દેશી પઘ્ધતિ થી " ફીણેલી કોફી' જ છે.જે બનાવવા માં સાવ સહેલી છે પણ ખુબજ લહજેતદાર ...આપ પણ ટ્રાય કરશો તો આપને પણ લાગશે કે ખરેખર અદભૂત-ડેલગોના કોફી ..જેનો સ્વાદ લાંબા સમય સુધી યાદ રહેશે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12100439
ટિપ્પણીઓ