હની ચીલી પનીર પટેટો

Punyashree Dave
Punyashree Dave @cook_21960049

#MC

હની ચીલી પનીર પટેટો

#MC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
૪ વ્યક્તિ
  1. 4 નંગબટાકા
  2. 2 નંગટામેટા
  3. અડધું કેપ્સીકમ
  4. સો ગ્રામ પનીર
  5. 2-3 નંગલીલા મરચા
  6. કટકો આદુ
  7. અડધી નાની વાટકી સોયા સોસ
  8. અડધી નાની વાટકી ચીલી સોસ
  9. અડધી નાની વાટકી ટમેટા સોસ
  10. 1 વાટકીમધ
  11. અડધી વાટકી કોન ફ્લોર
  12. 2 નાની ચમચીમરી પાવડર
  13. 2ચમચા તેલ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 3 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારીને ને તેને લાંબી લાંબી ચિપ્સ કરીને તેને ગરમ પાણીમાં ઉકાળો તેમાં મીઠું પણ ઉમેરો

  2. 2

    ત્યારબાદ બટેકા ઉકળી જાય ત્યાર બાદ તે માંથી પાણી જારી લો અને તેના ઉપર કોન ફ્લોર અને મરી પાવડર એડ કરી દો અને ત્યારબાદ તેણે તેલમાં તળી લો

  3. 3

    બીજી કડાઈમાં બે ચમચી તેલ ની અંદર આદું લીલાં મરચાં ટમેટા કેપ્સિકમ એ બધું કાપી ને તેને સાતડવા દો

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું સોયા સોસ ચીલી સોસ ટમેટા સોસ એડ કરીને તેને ચડવા દો ત્યારબાદ તેમાં મેંદો ની સ્લરી (મેંદો અને પાણીનું મિશ્રણ) એડ કરી અને તેને ચડવા દો

  5. 5

    ત્યારબાદ આ મિશ્રણમાં મધ એડ કરો અને પછી તેમાં પનીર અને તળેલા બટાકા એડ કરો

  6. 6

    પનીરને બટાકા બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Punyashree Dave
Punyashree Dave @cook_21960049
પર

ટિપ્પણીઓ

Similar Recipes