વેજ.વર્મ સીલી

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#MC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100g વર્મસિલી
  2. 2મનચાઉમસાલા ના પેકેટ
  3. 1વાટકી ખમણેલી કોબીજ
  4. 2મરચા ની કટકી
  5. 1 ચમચીખમણેલું આદુ
  6. 1ટમેટા ની કટકી
  7. 1 ચમચીમરી નો ભૂકો
  8. 1વાટકી વટાણા
  9. 1વાટકી ટમેટો સૂપ
  10. 1/2 ચમચીમીઠું
  11. 1ચમચો ચીલી સોસ
  12. સોયા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એમ ટી આર ની વર્મસિલી જે મીઠી ડીશ બનાવવા માટે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તેજ વર્મસિલી આપણે અહીં લેવાની છે બધા વેજિટેબલ્સ તૈયાર કરી આ રીતે રાખો

  2. 2

    લોયામાં ગરમ પાણી મુકો્. પાણી ઉકળવા માંડે વર્મસિલી અંદર એડ કરી દો. તે ચઢી જાય એટલે ચારણી માં પાણી નિતારી લો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ મૂકીને આદુ મરચા ની કટકી ડુંગળી કેપ્સીકમ. સાંતળી લો

  3. 3

    પછી તેમાં કોબીનું ખમણ સાંતળી લો વટાણા કેપ્સિકમ વગેરે પણ નાખી દો થોડો મરી પાવડર સ્વાદાનુસાર મીઠું નાખો પછી તેને થોડીવાર ઢાંકી દો મનચાઉ સૂપ ના બે પેકેટ પાણીમાં ઘોળી લો તેમાં એક વાટકી સોસ નાખી દો અને મરી પાવડર પણ થોડો ઉમેરી દો

  4. 4

    આ સુપ ને કોબી માં એડ કરી દો. થોડીવાર માટે તેને ઢાંકી દો પછી પહેલી વર્મસિલી તેમાં નાખી દો. થોડીવાર માટે હલાવી પછી તેમાં થોડો સોયા સોસ થોડો ચીલીસોસ થોડો ટોમેટો સોસ નાખીને હલાવી લો.પછી સર્વિસ પ્લેટમાં સર્વ કરો. થોડું ડેકોરેશન તો કરવું જ પડે. અને સોસ સાથે ગરમાગરમ પીરસો

  5. 5

    કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર
Jamnager

ટિપ્પણીઓ

Similar Recipes