સોજીના અપ્પમ

Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામસોજી
  2. જરૂર મુજબતેલ
  3. સ્વાદ મુજબમીઠું
  4. 1 કપશાકભાજી ટમેટા મોરા મરચા કોથમીર ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજીને 5 કલાક પલાડી દો

  2. 2

    તેમા બધા શાકભાજી ઝીણા કાપી ને ઉમેરો

  3. 3

    ખીરા માથી નાના નાના અપ્પમ ઉતારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959
પર

ટિપ્પણીઓ

Similar Recipes