રાંધવાની સૂચનાઓ
- 1
દહીં,લીલા મરચા, પાણી, બેસન બધું એક બાઉલમાં લઈ બ્લેન્ડર થી મીક્સ કરો
- 2
માઇકૌવેવ માં ૧૫ મીનીટ સુધી બેક કરી લો....પછી ઘટ્ટ મિશ્રણ બનશે તેને ઘઉ ની થેલી કટ કરી ખોલી તેના પર ચમચા વડે પાથરો
- 3
પછી તેને રોલ કરી ડિશ માં લો....ઉપર તેલ ગરમ કરી રાઈ તલ મીઠા લીમડાનો વઘાર કરો... લીલા ધાણા,લાલ મરચું,કોપરા ના ખમણ થી ઞાનિશ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
-
-
-
-
-
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમમારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે. Siddhi Dalal -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12115076
ટિપ્પણીઓ