રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વધેલા ભાતની અંદર ૧ ચમચી દહીં, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું નાખી દો. હવે બીજી તરફ એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું, સૂકવેલા લાલ મરચાં, હિંગ નાખી છાસ નાખી વઘારી લો. અને સતત હલાવતા રહો. ગેસ પણ ધીમો કરી દેવો.
- 2
હવે વધેલા ભાત માં ૩ એ લોટ નાખી મસાલો નાખી ને લોટ બાંધી લો. તેના મન ગમતા ગોળા વાળી લો. અને છાસ ઉકળે તેમાં નાખી દો. હવે ઉપર થી મસાલો અને લીમડાના પાન નાખી દો.
- 3
હવે ૫ મિનીટ માટે ઢાંકણ ઢાંકી દો. જેથી બધાં મુઠીયા ચઢી જાય અને રસો જાડો થઈ જાય. તૈયાર ફટાફટ બનતી ડિનર ની રેસીપી ભાતનાં રસિયા મુઠીયા અને સર્વ કરો કોથમીર થી.
Similar Recipes
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#WLD#cookpadindiaઘણીવાર આપણા ભાત વધી પડે છે. કારણ કે શિયાળા માં તો અવનવી વસ્તુઓ ગણી હોય ખાવા માં.. ત્યારે ભાત નથી ખાવાતા તો એમાંથી ગણી વાનગીઓ બનાવીએ છીએ.. એમાં ની આ સૌ થી સરળ વાનગી છે જે રાતે ઠંડી માં એકદમ ગરમગરમ ખાવાની ખૂબ મજા પડે છે... 😊 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#cookpad_guj#cookpadindiaરસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે. Deepa Rupani -
-
-
-
-
-
જૈન રસિયા મુઠીયા (Jain Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા મારી favourite dish.. બધા normally આ ડીશ માં હળદર અને મરચું પાઉડર વાપરે છે પણ મને આ ડીશ green અને white વધુ પસંદ છે એટલે હું તેમાં આદુ, મરચા, લીમડો અને ધાણા નો ઉપયોગ વધુ પસંદ કરું છું... મારી આ recipe આપ સહુ જોડે share કરું છું... Hope all of u like it.. 🤗 Vidhi Mehul Shah -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda -
-
-
ભાત ના રસિયા મુઠીયા
#ચોખા#india#પોસ્ટ-12આ વાનગી રાંધેલા ભાત માંથી અને છાસ થી બનાવવા મા આવે છે.સાંજ ના ડિનર માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12117162
ટિપ્પણીઓ (2)