રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં બફેલો ભાત છૂટો કરો પછી તેમાં ચણાનો લોટ આદુ ખમણેલું મીઠું મરચું હળદર હીંગ છાશ નાખી ડબકા પડે તેવો લોટ બાંધો
- 2
એક લોયામાં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો તેમાં ખાટી છાશ નાખો છાશમાં મીઠું મરચું ખાંડ નાખી થોડું ઉકાળો પછી તેમાં બેસનનું ડબકા પાડો પછી તેને થોડીક વાર ઉકળવા દો તૈયાર છે ખાટા રસિયા મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ભાતના ટેસ્ટી રસિયા મુઠીયાવાનગી નંબર 2 Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe in Gujarati)
રસિયા મુઠીયા એ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મે આજે ભાત માંથી રસિયા મુઠીયા બનાવીયા છે. જે બનાવા મા જલ્દી બની જાય છે. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.#KS6 Archana Parmar -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11423509
ટિપ્પણીઓ