રાંધવાની સૂચનાઓ
- 1
છોલે માટે
- 2
પહેલા કાબુલી ચણા ને ધોઈને 10 થી 12 કલાક માટે પલાળી રાખો.
- 3
હવે પલળી ગયા બાદ ચણા ને 2 થી 3 વાર ધોઈ લો. અને કુકર મા ચણા અને પાણી અને સાજી ના ફુલ ઊમેરો અને 4 થી 5 સીટી વગાડી બાફી લો.
- 4
એક નાની તપેલીમાં ચા ની પતી ને પાણી મા ઊકાળો અને તે પાણી ને ગાળી ને એકબાજુ રાખી દો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ની પ્યોરી ઊમેરો અને બદામી રંગ ની થાય પછી તેમાં લસણ અને આદુ ની પેસ્ટ ઊમેરો અને 2 મિનિટ સાંતળો.
- 6
હવે તેમાં ટમેટા ની પ્યોરી ઊમેરો અને સાથે બધા મસાલા ઊમેરો અને તેલ છુટૂ પડે ત્યાં સુધી સાંતળો.
- 7
હવે તેમાં બાફેલા ચણા ને પાણી સાથે જ ઊમેરો અને સાથે ચા નુ પાણી ઊમેરો.
- 8
નમક જરૂર મુજબ ઊમેરો અને ઢાંકીને 5 મિનિટ સુધી ચડવા દો જેથી તેમા બધા મસાલા મીકસ થઈ જાય
- 9
હવે કુલચા બનાવવા માટે
- 10
એક મોટા બાઉલમાં મેંદો લો અને તેમા નમક, દળેલી ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, દહીં, ઘી ઊમેરો અને મિક્સ કરી લો.
- 11
હવે જરૂર મુજબ પાણી ઊમેરો અને પરોઠા જેવો લોટ બાંધી લો અને ઊપર ઘી વાળો હાથ ફેરવી 1 થી ડોઢ કલાક ઢાંકી ને રહેવા દો.
- 12
હવે 2 મિનિટ હળવા હાથે મસળીને લુઆ કરી લો
- 13
હવે તવો ગરમ કરવા મુકી દો.
- 14
હવે લુઆ ઊપર સહેજ કોથમીર અને તલ લગાવી વણી લો. અને બટર મા શેકી લો. આ રીતે બધા કુલચા ગરમ ગરમ જ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર સબ્જી
#૨૦૧૯ માટે ગ્રેટ રેસીપીઆ સબ્જી મે મારી રીતે ટ્રાય કરી છે. સહેલાઈથી બની જાયછે અને સ્વાદ મા પણ સરસ છે. તો ચાલો શીખીએ... Bhuma Saparia -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
છોલે ચણા પૂરી
#માયલંચ અત્યારે વેજીટેબલ ની કટોકટી છે તો રાત્રે ચણા પલાળી સવારે લંચમાં બનાવી શકાય Vaghela bhavisha -
છોલે કુલચાઝા
#કૂકર આ રેસિપી મારી ઇનોવેટિવ છે. આ રેસિપી માં છોલે કુકર માં બનાવ્યા છે અને કુલચા પણ કુકર માં બનાવ્યા છે. પછી બન્ને ને મિક્સ કરી પીઝા બનાવવા માટે ગ્રીલ પણ કુકર માં કરી કુલચાઝા તરીકે સર્વ કર્યું છે. Urvashi Belani -
-
શિયાળા સ્પેશ્યલ કાવો
#ઇબુક૧ #10શિયાળા ની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ કાવો પીવાની મજા જ કઈ ઓર છે.... હેલ્થ ની દષ્ટિએ પણ ખૂબ સારો છે. શરદી, ઉધરસ અને પેટ મા આ કાવો રાહત આપે છે. તો ચાલો શીખીએ કાવો Bhuma Saparia -
છોલે કુલચા (without onion garlic)
# માઇઇબુક#સુપર શેફ 1#દોસ્તો એક વાર જરૂર થી ટ્રાય કરજોMouthwatering chole Anita Shah -
-
-
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
તેલ વગરના છોલે અને કુલચા 😊😊
#નોર્થ#સુપરશેફ4જયારે કોઈ કહે કે તેલ વગર શાક બને અને અપને એમની વાત ને હસીએ કે ભાઈ સુ મજાક છે.પણ હવે કઈ શકાય કે હા છોલે બનાવી લો. આ પણ એટલા ટેસ્ટી કે કોઈ કઈ ના શકે કે આ તેલ વગર બન્યા છે.હા સાચું જ વાંચ્યું તમે. એક પણ ટીપું તેલ નથી નાખ્યું મેં છોલે માં.મને ફૂડ ના વિડિઓઝ જોવા બહુ ગમે. એમાં મેં એક વિડિઓ જોયો તો કદાચ દિલ્લી સાઈડ નો હતો. એમાં આ ભાઈ ગેરેન્ટી આપીને કેતા તા કે આ છોલે માં સહેજ પણ તેલ નથી અને અગર કોઈ સાબિત કરી આપે તો અને એક લાખ રૂપિયા નું ઇનામ. અપને ગયા તો નથી પણ વાત પચાવી થોડી અગરી કે તેલ વગર કોઈ શાક કેમનું બને.આજે ટ્રાય કરવાની ઈચ્છા થઇ. અને સાચે બહુ જ ટેસ્ટી બન્યું છે. તેલ વગર નું છે એટલે પેટ માં સહેજ પણ ભારે નઈ લાગી રહ્યું.ટ્રાય કરીને કેજો તમને કેવા લાગે છે. મારા તો મસ્ત બન્યા છે 😋😋 Vijyeta Gohil -
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ