છોલે ચણા પૂરી

#માયલંચ અત્યારે વેજીટેબલ ની કટોકટી છે તો રાત્રે ચણા પલાળી સવારે લંચમાં બનાવી શકાય
છોલે ચણા પૂરી
#માયલંચ અત્યારે વેજીટેબલ ની કટોકટી છે તો રાત્રે ચણા પલાળી સવારે લંચમાં બનાવી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં ચણા બાફવા મુકો હવે ડુંગળી ટમેટા કાજુ મગજતરી ને4થી5 મીનીટ ઉકાળી લો ઠંડુ પડે એટલે નીકાળી મીક્સરમા ક્રસ કરી લો પેસ્ટ બનાવી દો
- 2
એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં જીરું આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર મીઠું સ્વાદ મુજબ હલદર અને કીચન કીંગ મસાલો નાખી મિક્સ કરી દો પછી બાફેલા ચણા ઉમેરી થોડી વાર ચડવા દો પછી ઉપર કસુરી મેથી અને મલાઈ ઉમેરી 1મીનીટ ચઢવા દો છેલ્લે કોથમીર નાખી મિક્સ કરો
- 3
પૂરી બનાવા માટે એક બાઉલ માં લોટ તેલ હીંગ મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી પાણી ઉમેરી લોટ બાંધવો પછી તે ને10 15 મીનીટ રેસ્ટ આપી પુરી બનાવી
- 4
ગરમા ગરમ પૂરી તૈયાર કરી છોલે ચણા ડુંગળી ટમેટા લીંબુ મરચું કોથમીર (ચટણી) ઠંડી છાશ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
-
-
#જોડી છોલે ચણા પુરી
#જોડીચણા આપણા માટે હેલ્થી છે, બાળકો થી લઈને મોટા લોકો ના પ્રિય ચણા હોય છે, આને બાફીને પણ બાળકો ને નાસ્તામાં આપી શકાય છે. Foram Bhojak -
-
છોલે વીથ મસાલા પૂરી
#PSR#cookpad#cookpadindia#cookpadgujarati#tastyસામાન્ય રીતે છોલે ચણા સાથે આપણે ભટુરે અથવા ઘઉંના લોટની મોટી પૂરી બનાવતા હોઈએ છીએ. આજે મેં છોલે ચણા સાથે મસાલા પૂરી બનાવી છે. જે છોલે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
આચારી છોલે ભટુરે
જ્યારે લંચ ની વાત થાય ત્યારે એક વખત તો છોલે ભટુરે નો વિચાર જ આવે છે અને એમાં પણ છોલે ભટુરે આચારી હોય તો ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય.#goldenapron#post8 Devi Amlani -
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
-
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આજે મારો જન્મદિવસ છે તો આજે મારી ફેવરિટ ડીશ છોલે ચણા bhature બનાવ્યા. થેન્ક્સ ટુ સંગીતાબેન મેમ એન્ડ કુકપેડ જેણે મને આટલી સરસ ગ્રેવી બનાવતાં શીખવ્યું લાઈવ સેશન એન્જોય કર્યું. થેન્ક્સ ટુ કુલપેડ.. @Darshcook_29046696Darshna Pandya -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
-
-
દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
#AM3હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો... Meghna Sadekar -
આચારી આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરીDil ❤ Aalam Mai Kya Bataun Aapko...1 AACHARI AALU PURI Ko Bahot Mazzzzzese khaya maineeee જી.... હાઁ.... ૧ unique Combination થી મેં આલુ પૂરી બનાવી તો દીધી.... પણ એનો સ્વાદ....OMG..... Mar Dala... Hooooo Mar Dala.... મેં એમા authentic સાઉથ ઇન્ડિયન આચાર મસાલા નો ઉપયોગ કર્યો છે.... કેવી રીતે?????તો.... ચા.....લો.... Ketki Dave -
આલુ મટ૨ મલાઈ સબ્જી (Aalu matar malai sabji recipe in gujrati)
#goldenappron3#week16#punjabi Shweta ghediya -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel
More Recipes
ટિપ્પણીઓ