રાંધવાની સૂચનાઓ
- 1
હવે બટાકા લો તેને છોલી તેને ચિપ્સ જેવા સેપની કટ કરી લો
- 2
બનાવેલ ચિપ્સ ને ઠંડા પાણીમાં અડધો કલાક રહેવા દો પછી તેને નોર્મલ પાણી મા ૧૦ મિનિટ રહેવા દો પછી તેને ૧ કલાક માટે ફિઝ મા મુકી દો
- 3
૧ કલાક પછી તેને એક કોટન ના કપડાં મા રાખી મુકો
- 4
તેલ મુકો તેલ થય જાય એટલે ચિપ્સ તળીલો પહેલા હલકા ગુલાબી રંગની તળવી આરીતે
- 5
હવે તે ને પછી પાછી તળવી લાલ રંગ ની થાય ત્યા સુધી
- 6
હવે તેને બહાર કાઢી ને તેમા મરચું પાવડર અને નમક સ્વાદ અનુસાર છાંટી દેવુ
- 7
હવે તેને કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેફર
બહાર જેવી જ વેફર ઘરે પણ બનાવો. અને એ પણ આખા વર્ષની ભરેલી વેફર માંથી..... બાળકોને આ બહુ જ પસંદ આવે છે.... Sonal Karia -
-
પોટેટો ચિપ્સ
#goldenapron3#week7#આલુહેલો ફ્રેન્ડ્સ, પોટેટો ચિપ્સ એ બધા બાળકોની ફેવરિટ..મારા ૪ વર્ષ ના ટેણીયા ની પણ ફેવરીટ... Kruti's kitchen -
-
-
* ઘુઘરા*
સાંજે લાઇટ ડીનર માં ઘુઘરા જેવી ચટપટી વાનગી બધાં પસંદ કરતા હોય છે.તો બનાવો ચટપટા ઘુઘરા#ડિનર# Rajni Sanghavi -
બટેટા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ
#ઉપવાસતડકા માં સુકવ્યા વગર ઘરે બટેટા ની ચિપ્સ બહાર જેવી જ ક્રિસ્પી બને છે. Jagruti Jhobalia -
-
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
-
-
હોમ-મેડ પોટેટો ચિપ્સ
· હેલો મિત્રો.. આજે હું લઈ ને આવી છું. નાના મોટા સૌ ની ફેવરિટ પોટેટો ચિપ્સ.· સાંજ પડે નહીં કે બાલાજી ની ચિપ્સ યાદ આવી જાય. રોજ બહાર ના પેકેટ્સ બાળકો ને ખાવા આપવા તેના કરતાં કેમ બાલાજી ચિપ્સ ઘરે જ ના બનાવીએ...· આ રીત થી પોટેટો ચિપ્સ બનાવશો તો 100% બાલાજી જેવો જ ટેસ્ટ આવશે.· અને બાલાજી ની ચિપ્સ માં ઉમેરવામાં આવતો મસાલો પણ ઘરે જ બનાવી શકાય છે. એ મસાલાની સામગ્રીઓ પ્રોપર માત્રા માં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ચિપ્સ બની જશે.· આ ચિપ્સ ને ડબ્બા માં ભરી 1 week સુધી આરામ થી સ્ટોર કરી શકાય છે. તો ચલો બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી બાલાજી જેવી જ હોમ-મેડ પોટેટો ચિપ્સ.megha sachdev
-
-
-
-
-
-
-
-
-
-
#બટેટા ક્રચી ચિપ્સ(bataka chips in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિકમિલ#ફ્રાઇડઆપડે બહાર જે ફ્રેચ ફ્રાયડ કહીએ, ફિંગર ચિપ્સ કહીએ, પોટેટો ચિપ્સ કહીએ, તે એકદમ બહાર જેવી ક્રિસ્પી જે 2 કલાક સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે ને શુદ્ધ ઘરની બનાવેલી આપડે ખાઈ શકીશુંNamrataba parmar
-
બટાકા ની ફિંગર ચિપ્સ (potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ફીંગર ચિપ્સ#goldenapron3#week19#lemon Foram Bhojak -
*પૌંઆના રોલ સમોસા*
સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.#રવાપોહા Rajni Sanghavi -
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12130135
ટિપ્પણીઓ