રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટપીઝા ગ્રેવી
  2. 4-5પીઝા રોટલા
  3. 1 વાટકીમેયોનીઝ
  4. 1કેપ્સિકમ
  5. 1અમેરિકન મકાઈ ના દાણા
  6. 2ટામેટા ની સ્લાઈસ
  7. ઓલીવ્સ ગાર્નિશ માટે
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ અને ઓરેગાનો
  9. 200 ગ્રામચીઝ ખમણેલુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માયોનીઝ અને ગ્રેવી માં મિક્સ કરી લો

  2. 2

    પછી પછી પીઝા નો રોટલો લઈ તેના પર બનાવેલું મિક્સ પ્લેયર લગાવો પછી તેના પર ચીઝ ખમણી લો પછી તેના પર મકાઈના દાણા પાથરી અને તેના પર ઓલિવ્સ લગાવી દો

  3. 3

    ગેસ ઉપર ઘઉં નો ચાયણો ઊંધો રાખી તેના પર બનાવેલ રોટલાને શેકવા મૂકવો ઉપર ઢાંકણ ઢાંકી દેવું બની જાય એટલે એક ડીશમાં લઈ તેને સર્વ કરો બની જાય એટલે એક ડીશમાં લઈ તેને સર્વ કરો હવે પ્રકાશિત કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhargavi Dave Joshi
Bhargavi Dave Joshi @cook_22357419
પર

ટિપ્પણીઓ

Milan Thakar
Milan Thakar @cook_22391515
It looks delicious, I hope my wife will make it for me in near future

Similar Recipes