કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપદહીં
  3. 1/2 કપખાંડ
  4. 1/2 કપતેલ
  5. 1/2 ચમચીબેકિંગ પાવડર
  6. 1/3 ચમચીબેકિંગ સોડા
  7. 1 ચમચીવેનીલા એસેન્સ
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 2-3 ચમચીદૂધ
  10. સજાવટ માટે:-
  11. 4-5 ચમચીમલાઈ
  12. 2 ચમચીખાંડ
  13. ચોકલેટ
  14. શેકવા માટે:-
  15. વાસણ
  16. સ્ટેન્ડ
  17. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાસણ માં મીઠું પાથરો. વચ્ચે સ્ટેન્ડ મુકો.ઢાંકી ને ગરમ કરો.

  2. 2

    કેક માતે ટીન માં તેલ લગાવી લોટ ભભરાવો.

  3. 3

    દહીં અને ખાંડ ને બરાબર મિક્સ કરો.

  4. 4

    તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો.તેલ ઉમેરો.

  5. 5

    લીંબુનો રસ અને વેનીલા અસેન્સ ઉમેરો.મિક્સ કરી મેંદો ઉમેરો.

  6. 6

    બરાબર મિક્ષ કરો.થોડું દૂધ ઉમેરી મિક્સ કરો.આ રીતે ધાર થાય તેટલું ઢીલું કરવું.

  7. 7

    કેક ટીન માં મૂકી જેમાં આપણે મીઠું ગરમ કર્યું હતું તેમાં મૂકી 20 મિનિટ થવા દો.બરાબર બની જાય એટલે ટીન ને ઠરવા દઈ પછી કેક બહાર કાઢો.

  8. 8

    બરફ માં વાસણ મૂકી તેમાં મલાઈ અને ખાંડ ને 8 થઈ 10 મિનિટ વહીસ્ક કરો.ક્રીમ ઘટ્ટ બનશે.

  9. 9

    ક્રીમ ને કેક પર લગાવો.ચોકલેટ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes