શેર કરો

ઘટકો

  1. ૨૦ કળી લસણ ફોલેલું
  2. નમક સ્વાદ મુજબ
  3. 3ચમચી મરચા પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ ફોલી તેને ખરલ માં રાખો. તેને ધોકા થી વાટો. તેમાં નમક અને મરચા પાવડર ઉમેરો. ફરીથી વાટો.

  2. 2

    બરાબર મિક્સ થાય એટલે બાઉલ માં કાઢી લો. ઢોકળા, થેપલા, બાજરાના રોટલા સાથે ખૂબ જ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes