રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં સૂજીને લેવું
- 2
હવે તેમાં મેંદો નાખી તેમાં મીઠું નાખી તેની અંદર ગરમ પાણીથી લોટ બાંધવો
- 3
બાંધેલા લોટને ભીના કપડાથી બેથી ત્રણ કલાક ઢાંકી દેવું
- 4
ત્રણ-ચાર કલાક પછી લોટને એકદમ મસળી ને ઝીણા ઝીણા લૂઆ કરી પુરી વણી લેવી ત્યારબાદ તેને ધીમા તાપે તળી લેવી તો તૈયાર છે આપણી પાણીપુરીની પુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12198549
ટિપ્પણીઓ