ચીઝ બટર ગાર્લિક બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદા ના લોટ મા મોણ માટે બટર નીમક સોડા નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ ગરમ દુધ મા ખાંડ નાખી બરાબર હલાવી લેવું અને તેમાં ઇનો પેકેટ નાખી ઉપર બબ્લસ થાય એટલે લોટ મા મિક્સ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું લોટ સોફ્ટ થાય એટલે તેમાં તેલ લગાવી મસળી નાખી તેલ લગાવી લો અને
- 2
એક કલાક માટે ઢાંકી રાખો જેથી તે ફુલી ને ડબલ થઇ જાય છે
- 3
એક કલાક થઈ જાય એટલે લોટ મસળી ને રોટલો વણી લો એક વાટકી મા એક ચમચી તેલ બારીક સમારેલું લસણ અને કોથમીર નાખી બરાબર હલાવી લેવું અને વનેલા રોટલા ઉપર પાથરી તેના ઉપર ચીઝ ખમણી બટર વેરી તેના ઉપર ચીલી ફ્લેક્સ મિક્સ હબ્સ નાખી રોટલા ફોલ્ડ કરીને કીનારી દબાવી લેવી તેના ઉપર ફરી એકવાર બટર લગાવી લો અને પછી તેલ વાળું લસણ કોથમીર ભભરાવી તેના ઉપર ચીઝ ખમણી નાખો ત્યાર પછી તેમા ચીલી ફ્લેક્સ મિક્સ હબ્બ નાખી બીજો રોટલો આવી રીતે કરો
- 4
એક કડાઈ મા નીમક નાખી ઇંડકસં ન સગડી 350 ઉપર રાખી દસ મિનિટ માટે નીમક વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ પ્રી હિટ કરો અને પછી તેમા બ્રેડ ની પ્લેટ મૂકી ઢાંકી દો અને પછી 40 મિનિટ મિલ્ક ના મોડ ઉપર રાખી બ્રેડ ને બેક કરો
- 5
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો અને પછી ઠંડી થાય એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર પરોઠા (Cheese butter paratha recipe in gujarati)
#holdenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in Gujarati,)
#goldenapron3 #week16#bread#મોમ ગાર્લિક બ્રેડ મારા દિકરા ની ફેવરિટ છે Vandna bosamiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ