હોમ મેડ પાણી પુરી

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#લોકડાઉન ડીનર રેસિપી

શેર કરો

ઘટકો

45  મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 2 ટીસ્પૂનમેંદો
  3. 1 ટીસ્પૂનતેલ (મોણ માટે)
  4. મીઠું જરૂર મુજબ
  5. તળવા માટે તેલ
  6. નવશેકું પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45  મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો અને મેંદો મિક્સ કરી એમાં તેલ અને મીઠું નાખીને બરાબર હાથ થી મિક્સ કરો, હવે ચમચી ની મદદ વડે પાણી રેડતા જય લોટ બાંધો. લોટ ઢીલો ના થાય એનો ધ્યાન રાખો. લોટ બાંધીને અડધો કાલા માટે કોટન ના કપડાં થી ઢાંકીને મુકો.

  2. 2

    અડધા કલાક પછી એક મોટો લુવો લઇ મોટી રોટલી વનો બહુ પતલી નાઈ અને બહુ થીક પણ નઈ. હવે એક પાણી પુરી ની સાઈઝ ના ઢાંકણા વડે પુરી કાપી લો અને એમને ઢાંકીને રાખો. હવે દરેક પુરી પર ફરી થી આગળ પાછળ ફેરવી એક એક વેલણ ફેરવો અને ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લો.

  3. 3

    એકદમ ક્રિસ્પી પુરી બને છે આ રીતે.
    આ પુરી ને રેગ્યુલર પાણી અને ગળી ચટણી અને ચણા બટેકા ના મસાલા, ઝીણી સમારેલી ડુંગરી અને પાણી પુરી ના મસાલા જોડે સર્વ કરો. તમે પાણી ની ફ્લેવર અને મસાલા ને પોતાની પસંદ મુજબ ચેન્જ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

Similar Recipes