બેસન બાજરા ના મુઠીયા

Janvi Mashru
Janvi Mashru @cook_22523293

બેસન બાજરા ના મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબેસન
  2. 1 વાટકીબાજરા નો લોટ
  3. 2 ચમચીઘઉં નો લોટ
  4. 1 કપમેથી ની ભાજી
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીધણાજીરૂ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 3 ચમચીખાંડ
  11. ૧/૨ ચમચી સોડા
  12. 2ચમચા તેલ
  13. વઘાર માટે તેલ, લીમડો, સૂકા મરચાં અને ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં બેસન બાજરા ના લોટ, ઘઉં નો લોટ, ઉપર મુજબ બધા મસાલા અને મેથી ની ભાજી મિક્સ કરી લોટ બાંધી લેવો.

  2. 2

    પછી નીચે મુજબ મુઠીયા વળી લેવા અને એને ચાયણી માં મુકવા.

  3. 3

    હવે તેને બાફવા મૂકી દો અને એને ધાકી ને ૨૦ મિનિટ સુધી બાફવા દેવા.

  4. 4

    એને ઠંડા થવા દેવા અને પછી એને વઘારી લેવા.

  5. 5

    આ આપડા સ્વાદિષ્ટ મુઠીયા તયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Mashru
Janvi Mashru @cook_22523293
પર

ટિપ્પણીઓ

Similar Recipes