રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને ધોઈ અને કુકર માં બાફી તેના દાણા કાઢી લેવા. કેપ્સિકમ, ગાજર, અને બીટ ને પાણી થી બરાબર ધોઈ અને એકદમ બારીક સમારવા.
- 2
મેયોનીઝ એક બાઉલ માં જોઈતા પૂરતું લઇ તેમાં બારીક સમારેલા બીટ, ગાજર, કેપ્સિકમ અને બાફેલી મકાઈ ના દાણા બધું થોડું થોડું ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ બ્રેડ પર આ મિશ્રણ લગાવો અને ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો અને બીજી બ્રેડ એમના ઉપર મૂકી સેન્ડવીચ ના મશીન માં બંને બાજુ બટર લગાવી સેન્ડવિચ ને શેકવા માટે મુકો. બસ સેન્ડવીચ બરાબર શેકાય એટલે ટમેટો સોસ કે કોઈ પણ ચટણી સાથે પીરસો. *લોક ડાઉન ને કારણે ડિસ્પોઝેબલ ડીશ નો ઉપયોગ કર્યો છે. 😂
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
-
સેન્ડવીચ કેક
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ એક કેક નું અલગ જ વર્ઝન છે..... જે લોકો મીઠી કેક નથી ખાઈ શકતા તે લોકો માટે બેસ્ટ છે..... એકવાર જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
-
-
-
વેજ. માયો સેન્ડવીચ
#માઈઈબુક૧ #પોસ્ટ૭ #sendwich #streetfood #mayosendwich #tastyfood #વિકમીલ૩ Krimisha99 -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ
#SFCતમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે.... Jo Lly -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે. Chintal Kashiwala Shah -
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ ( Veg. Meyo Grill Sandwich Recipe in gu
#LB#RB13#cookpad#cookpadindia#cookpad_gujarati Parul Patel -
-
-
-
-
-
-
-
-
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12238593
ટિપ્પણીઓ