રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાડકી સોજી
  2. અડધી વાડકી ચોખાનો લોટ
  3. 2લીલા મરચા
  4. 1 ટેબલ સ્પૂનજીરુ
  5. મીઠું સ્વાદઅનુસાર
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં સોજી મીઠું જીરુ ઝીણી સમારેલી મરચાં અને કોથમીર અને હિંગ નાખી પાણી વડે એક બેટર તૈયાર કરો

  2. 2

    ખીરુ એકદમ પાણી જેવું રાખવું વધારે પડતું પાણી રાખવું

  3. 3

    એક પેન ગરમ કરી તેમાં ચમચા વડે ખીરું પાથરવું પછી થોડું રેડવું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેવું

  4. 4

    ગરમાગરમ ઢોસો ટોપરાની ચટણી સાથે સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

Similar Recipes