ખાંડવી

Kruti Naik
Kruti Naik @cook_22639336
United States Of America

ગુજરાતી વાનગી

ખાંડવી

ગુજરાતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકી ચણાનો લોટ
  2. 3 વાટકી છાશ
  3. 1 ચમચીઆદુની પેસટ
  4. 1 ચમચી લીલા મરચાની પેસટ
  5. 1 ચમચીખાંડ
  6. સવાદ અનુસાર મીઠુ
  7. 1/2 ચમચી હળદર
  8. વધાર કરવા
  9. 3-4 ચમચીતેલ
  10. 2 ચમચીરાઈ
  11. 2 ચમચીતલ
  12. ૧ચમચી હિંગ
  13. ગારનીસ કરવા
  14. ઘાણા
  15. કોપરાની છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાશ માં ચણાનો લોટ અને બાકીના બઘા મસાલા નાખી ગરોટા ન રહે એ રીતે એને બોસ/રવોયની મદદથી મીકસ કરી મીકસચર તૈયાર કરી લો.

  2. 2

    તયાર બાદ ગેસ પર પેન મુકી એમા તૈયાર કરેલ મીસરણ ઘટ થાય રોલ વડે એ રીતે ઉખડતી થાય તયા સુઘી ગરોટા ન વડે એ રીતે હલાવતા રહો.

  3. 3

    મીસરણ ચોપડવા માટે રેડી થાય એટલે સટીલની થાડી મા અંદર બહાર તેલ ગરીસ કરી લો.

  4. 4

    મીસરણ તૈયાર થાય એટલે ગરીસ કરેલી થાડી મા મીસરણ પતલુ પાથરી લેવુ ઠંડુ થયા પછી રોલ વાડી લેવા.

  5. 5

    રેાલને નાના પીસમા કટ કરી વઘારી લેવા અને ઘાણા ને કોપરાની છીણ ભભરાવવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Naik
Kruti Naik @cook_22639336
પર
United States Of America

ટિપ્પણીઓ

Similar Recipes