કોલ્ડ કોફી (cold coffee in gujrati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી કોફી
  2. ૧ ચમચી ખાંડ
  3. ૧ કપ દુધ
  4. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગ્લાસમાં બે ચમચી કોફી એક ચમચી ખાંડ અને થોડું પાણી નાખીને મિક્સ કરો અને ૫મીનીટ સુધી એકદમ હલાવો તે ઘટ બ્રાઉન કલર થઈ જશે.

  2. 2

    તો તૈયાર છે કોફી બેકાર ત્યારબાદ એક કપમાં તૈયાર કરેલ કોફી મીસ્રણ નાખો પછી તેમાં દૂધ નાખીને ચમચીથી હલાવો અને કોફીના ડ્રોપ વડે ગાર્નીશ કરો કોલ્ડ કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

ટિપ્પણીઓ (2)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
મે પણ તમારી રેસિપી જોઈ બનાવી

Similar Recipes