રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ બેસન
  2. ૧/૪ ચમચી પાપડખાર
  3. ૧ ચમચી તેલ
  4. ૧/૪ ચમચી અજમો
  5. મીઠું પ્રમાણ સર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસનમા અજમો, મીઠું, પાપડખાર,તેલ નાખી લોટ બાન્ધો.તેલ ગરમ મૂકી લોટને બરાબર મસળીનેફાફડા પાટલા પર વણી તેલમાં તળી લો. ફાફડા તૈયાર છે મરચાં, ચટણી,સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
પર
સાયન્સસીટી

Similar Recipes