રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્લાસ લઈને તેમાં ચોકલેટ સીરપ નાખી અને એને એને ડેરી મિલ્ક ના ભૂકા માં દીપ કરી દેકોરેટ કરી તેને ૧૦ મિનિટ માટે ફ્રિજમાં રાખી દેવું.
- 2
તૈયાર બાદ એક મિક્સર ના જાર માં ઉપર મુજબ દૂધ, કોફી,ખાંડ, કો કો પાઉડર, ચોકલેટ સીરપ, બરફ, બોન બોન બિસ્કીટ નાખો
- 3
હવે ઉપર ના ઇન્ગ્રિદેન્ટ્સ ને મિક્સી માં ગ્રીન્ડ કરો ૨ મિનિટ માટે અને આપડી કોલ્ડ કોફી રેડી છે
- 4
તૈયાર બાદ ફ્રિજ માં રખેલ ગ્લાસ ને કાઢી તેમાં કોફી નાખી એના પર બોન બોન બિસ્કીટ, સ્ટિક અને ચોકો ચિપ્સ નાખી એને પી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
-
-
-
-
-
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12266857
ટિપ્પણીઓ