રસગુલ્લા

Ranjanben Mehta @cook_22318886
રાંધવાની સૂચનાઓ
- 1
એક લીટર દૂધ ઉભરો આવે ત્યારે અડધું લીંબુ નાખવાનું દૂધ ફાટી જાય પછી ઠરવા દેવાનું ઠરી જાય પછી કપડામાં પાણી નિતારી નાખવાનું પછી ઠંડા પાણીથી ધોઈને પાછું પાણી નિતારી નાખવાનો.
- 2
પછી ફાટેલા દુધમાં બે ચમચી મેંદો નાખી લોટ બાંધવા નો લોટ બંધાઈ ગયા પછી ગોળ લુવા બનાવવા
- 3
ચાસણી કરવા માટે પાણીમાં એક કપ ખાંડ નાખી બે તાર થાય ત્યાં સુધી રાહ જોવાની ૨ ઈલાયચી નાખવાની જેથી ઇલાયચીનો સ્વાદ આવે પછી ગોળ લુવા તેમાં નાખી દેવાના પછી દસ મિનિટ સુધી ચાસણીમાં રાખવાના એટલે રસગુલ્લા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12270885
ટિપ્પણીઓ