ગુંદાનુ ગ્રેવી વાળુ શાક છાશ વઘાર અને રોટલા (Gunda In Gravy chhash vaghar & Rotla Recipe In Gujarati)

dhruva @cook_21132325
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા ગુંદા માથી થડિયા કાથી તેમા નમક ભરો..અને તેને થોડી વાર રેહવા દ્યો......
- 2
એક પેન માં તેલ લઈ તેમા બધા મસાલા નાખી...બાદ ડુંગરી અને ટામેટા ની પયૂરી ના પાકવો...બાદ ગુંદા નાખી... તેના ઊપર છીણેલી કાચી કેરી નાખો.... બાદ પાની નાખી ઉક્ડ્વા દ્યો......
- 3
છાશ વઘાર કરો અને રોટલા બનાવી તેને ખીચડી સાથે સર્વ કરો.....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)
આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે#સમર Hiral H. Panchmatiya -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#ગુંદાશાક#week2ગુંદા નું શાક તમે આ રીતે કદી બનાવ્યું નહીં હોય તો આ રીતે જરૂર થી બનાવજો વારંવાર બનાવશો, ખૂબ જ સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
-
ગુંદા ની કાચરી (gunda ni kachari recipe in Gujarati)
કોની પાસેથી શીખી એ તો યાદ નથી આવતું ,પણ ખુબ ખુબ આભાર એમનો.. મારી દીકરીને આ કાચરી બહુ જ ભાવે છે.... ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે, માટે હેલ્ધી છે. તો તમે પણ જરૂરથી બનાવજો..... Sonal Karia -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
-
-
-
કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
#લોકડાઉન બધા માં જેટલુ પનીરનું શાક પ્રિય છે તેટલું જ કાઠિયાવાડમાં ચણાની લોટની ઢોકળી નું શાક એટલું જ પ્રિય છે અને એ પણ પનીરની જેમ ગ્રેવીમાં પણ ખાટી ગ્રેવીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે શાક ઓછા મળતા હોય કે આવી લોકડાઉન પરિસ્થિતિમાં આ શાક બનાવ ખૂબ જ સરળ પડે છે Bansi Kotecha -
-
મેથીયા ગુંદા (Methiya Gunda Recipe In Gujarati)
#RB5#week5 ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Nita Dave -
-
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
-
-
સંભારીયા ગુંદાનું અથાણું (Sambhariya Gunda Athanu Recipe In Gujarati)
#EB #અથાણું આ અથાણું અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે. અને તેને રોટલી ભાખરી કે થેપલા જોડે લેવામાં આવે તો સ્વાદ જ અલગ લાગે છે Nidhi Popat -
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
મગ મેથીનું શાક અને બાજરા ના રોટલા (Moong Methi & Bajara Na Rotla REcipe In Gujarati)
#GA4 #week4 #post1 #Gujarati Shak #કાઠીયાવાડી દેશી ખાણું મગનું શાક બનાવતા જ હોઈએ છીએ પણ અેની સાથે મેથી એડ કરીએ તો બહુ જ ફાઈન લાગે છે મગ મેથી નું શાક બાજરાના રોટલા, લસણની ચટણી, લીલી હળદર ની ચટણી,, લીલી હળદર ,,કાંદો, લીલા મરચા, ગોળ અને ઘી ને દહીં આ બધું હોય તો કઈ ઘટે જ નહીં જમવાની મજા પડી જાય.. Payal Desai -
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
કેરી ગુંદા નું લોટ વાળુ શાક (Mango Gunda Shak Recipe in Gujarati)
#EB ગુંદા નો ઉપયોગ મુખ્યત્વે અથાણાં અને શાક બનવા માં વધારે થતો હોય છે. લોટ વાળું આ શાક સાઈડ ડીશ તરીકે ખાવા માં આવે છે. Bhavini Kotak -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12282050
ટિપ્પણીઓ