શેર કરો

ઘટકો

  1. 3 કપછાશ
  2. 1 ચમચીચણાનો લોટ
  3. જરૂર મુજબ સિધાલૂ
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીઘી
  6. 1/2ધાણાજીરું
  7. 3 ચમચીગોળ
  8. કોથમીર
  9. 1/2લીલુ મરચુ
  10. 2 નંગલવિંગ
  11. 4પત્તી મીઠો લીમડો
  12. 1 ચમચીરાય
  13. 1/2જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ છાશ મા 1ચમચી ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડર ફેરવો.

  2. 2

    હવે તેલ મા રાય,જીરુઉમેરી લીમડો,લવિંગ,તજ ઉમેરો હવે તતડે એટલે કઢી નુ મિશ્રણ ઉમેરો.

  3. 3

    હવે જરૂર મુજબ સિધાલૂ,ધાણાજીરું,ગોળઉમેરો.હવે ઉકળવા દો.ધીમા તાપે હલાવતા રહો જેથી ઉભરાય નહીં. હવે ઉપર થી કોથમીર છાટી ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes