સ્ટીમ ઢોકળા

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચોખા
  2. 1 વાટકીચણાની દાળ
  3. 2 ચમચીહળદર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. સાજી ના ફુલ સ્વાદ મુજબ
  6. 2 ચમચીતેલ
  7. આદુ મરચા ની પેસ્ટ
  8. લસણ ની ચટણી માટે:
  9. લસણ
  10. લાલ મરચુ
  11. મીઠુ
  12. તેલ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ચણા ની દાળ, ચોખા 5 થી 6 કલાક પલાળી દેવા. પછી પીસી લેવા ના ત્યારબાદ 6 થી 7 કલાક રાખી મુકવુ:

  2. 2

    પછી તેમાં હળદર,મીઠુ,સોડા, નાખી ઉપર ગરમ તેલ કરી માથે નાખી દેવુ :

  3. 3

    પછી ઠોકળીયા માં મુકી દેવા તૈયાર છે સ્ટીમ ઢોકળા:

  4. 4

    લસણ નીચટણી માટે લસણ વાળો મસાલો ખાંડી ને તેમાં મીઠુ, તેલ,પાણી નાખી એકદમ હલાવી લેવુ:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

ટિપ્પણીઓ

Similar Recipes