#ટી,કોફી

Jigna Desai
Jigna Desai @cook_19793691

હર્બલ ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2તાજી ગ્રીન ટી ની પત્તી
  2. 8/10ફુદીનાના પાન
  3. 8/10તુલસીના પાન
  4. કટકો આદુ
  5. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હર્બલ ટી બનાવવાની બધી સામગ્રી ભેગી કરવી. એક તપેલીમાં એક દોઢ ગ્લાસ જેટલું પાણી લેવું. તેમાં ગ્રીન ટી પત્તી ના કટકા કરી ઉમેરવા. ફુદીનાના પાન અને તુલસીના પાન પણ નાખવા. આદુને ખમણીને નાખવું.

  2. 2

    પછી તેને ગેસ ઉપર મૂકો. ઉકળવા દેવું. દોઢ ગ્લાસ માંથી જ્યારે પોણો ગ્લાસ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર પછી ગેસ બંધ કરી અને એને દસ મિનિટ માટે ઢાંકી દેવું. ત્યારબાદ સર્વિંગ કપમાં ગાડી અને અંદર લેમન નાખી અને સર્વ કરવું. આ હર્બલ ટી થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

ટિપ્પણીઓ

Similar Recipes