ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

bijal patel
bijal patel @cook_17651165

ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 2 ચમચીકોફી
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી ખાંડ અને ગરમ પાણી લઈ ફીણવું. જ્યાં સુધી ક્રીમી ટેક્સચર ના થાય ત્યાં સુધી સતત ફીણવુ.

  2. 2

    હવે એક ગ્લાસ માં એકદમ ઠંડું દૂધ લઇ તેના પર કોફી નું તૈયાર કરેલું મિક્સ ઉપર મૂકી દેવું.

  3. 3

    તૈયાર છે ડાલગોના કોફી. ચીલ્ડ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bijal patel
bijal patel @cook_17651165
પર

ટિપ્પણીઓ

Similar Recipes