મોર્નિંગ ટી # ટી કોફી

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

વહેલી સવારે પહેલી ચાય તો બધાના ઘરમાં થતી જ હોય છે તો આજે મેં સવારની પહેલી ચાય બનાવી છે મશાલા વળી જે સૌ થી પહેલા ચાય મળે ને સાથે ન્યૂઝપેપર બસ આખા દિવસની સ્ફૂર્તિ મળી જાય તો તેની રીત પણ જાણી લ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીચા ની ભુક્કી
  4. 1 ચમચીચા નો મશાલો
  5. ફુદીનાના પાન આઠ થી દશ
  6. 4-5પાન તુલસી ના
  7. ટુકડોઆદુ નાનો
  8. ગ્રીન ટી ની પત્તિ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુલસીના પાન ફુદીનો લિલી ચા આદુ ને પહેલા ધોઈને તેને એક તપેલીમાં પાણી લઈને તેમાં આ મશાલા નાખીને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેમાં ચાની ભુક્કી ને ખાંડ નાખવા સાથે ચાનો મશાલો પણ નાખી ને પાણી ને ખૂબ ઉકાળવું તે ઉકળે પછી તેમાં દૂધ નાખી ને ફરી ઉકળવા દેવું

  2. 2

    ચાય નો કલર ફરે ને સરસ થઈ જાય એટલે તેને ગાડી લેવી

  3. 3

    તો તૈયાર છે ગરમા ગરમ સવારની પહેલી મશાલા ચાય

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

Similar Recipes