ચુરમાના લાડુ (Churma laddu in gujrati)

Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકા કરકરો લોટ
  2. 1વાટકો ગોળ
  3. 1જાયફળ
  4. 2 મોટી ચમચીદળેલી ખાંડ
  5. 4-5ચમચા ઘી
  6. તેલ મોણ માટે
  7. ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ને તેલ થી મોણ આપવું પછી ગરમ પાણી થી કડક લોટ બાંધવો પછી જાડી ભાખરી વણવીઅને તાવડી માં ચોડવી લેવી

  2. 2

    એ રીતે બધી ભાખરી કરી લેવી પછી ભાખરી થોડી ઠંડી થાય એટલે તેના નાના નાના કટકા કરવા

  3. 3

    કટકા કરી મિક્સર માં ક્રશ કરવી ભૂકો કરવો અને ચાઈણી માં ચાણી લેવું

  4. 4

    પછી તેમાં જાયફળ નો ભૂકો અને દળેલી ખાંડ નાખી મિક્સ કરવું

  5. 5

    પછી એક લોયા માં ઘી ગરમ કરી ગોળ મિક્સ કરી નાખવું

  6. 6

    પછી બધું બરાબર મિક્સ કરી લાડુ વાળી ઉપર ખસખસ લગાડવું

  7. 7

    તૈયાર છે ચુરમા ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

ટિપ્પણીઓ

Similar Recipes