ચુરમાના લાડુ
#ચતુર્થી
તમે પણ બનાવો ચુરમાના લાડુ જે ગણેશને અતિપ્રિય હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક એક બાઉલ લઇ તેમાં ઘઉંનો કરકરો લોટ લો અને ચણાનો લોટ લો ત્યારબાદ તેમાં પણ માટેનું તેલ નાખો એકદમ મિક્સ કરી લે તે બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લો હવે તેમાં ગરમ પાણી અને મુઠીયા વાળવાના છે
- 2
મુઠીયા તૈયાર થઈ ગયા પછી તેને તળવાના છે મુઠીયા તળાઈ ગયા પછી તેને મિક્સર ગ્રાઈન્ડર માં ક્રશ કરી લો.
- 3
ક્રશ થઈ ગયા પછી તેને ચાળી લો ત્યારબાદ એક પેન લઇ તેમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં ગોળ નાખીને સરસ પાઇ કરો પાઇ થઈ ગયા પછી તેમાં ક્રશ કરેલો લોટ નાખવાનો છે ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો અને ડ્રાયફ્રુટ નાખી દો ત્યારબાદ તેમાંથી લાડવા વાળી લેવાના છે.
- 4
લાડવા વળી ગયા બાદ તેના પર ખસખસ લગાડી દો તૈયાર છે ચુરમાના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
-
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ચુરમાના લાડુ(ગોળવાળા)
#ટ્રેડિશનલ લાડુ એટલે કે મોદક જે વિઘ્નહર્તા દેવ ગણપતિ નો પ્રિય ખોરાક છે ગણેશ ચતુર્થી લગભગ ઘરમાં લાડુ (મોદક) બને છે Manisha Patel -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Bhavisha Manvar -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
લાડુ (ladu recipe in Gujarati)
ગણેશ ચોથના દિવસે ગણપતિ બાપા ને ધરવા માટે લાડુ ખાસ બનાવીએ...... આમ પણ ગોળ વાળું કંઇક ખાવાનું મન થાય તો લાડુ ઘણીવાર બનાવી એ.... હા પણ એમાં ગોળ ક્યાં માપથી નખાય તે હું નાનપણ માં અમારા જનક મામા પાસેથી શીખી છું .થેન્ક્યુ મામા.... Sonal Karia -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC#સાઉથલાડુ બોલતા જ મોં ભરાય જાય ,,જેવું મીઠું લાડુ નામ છે એવો જ મીઠો મઘમઘતોસ્વાદ છે લાડુનો ,,કોઈ પણ લાડુ બનાવો ,,,ચપોચપ ઉપડી જ જવાના ,,,ચુરમાના લાડુનું નામ પડતા જ પહેલા તો વિઘ્નહર્તા દુંદાળા દેવ યાદ આવે ,લાડુ બનાવીયે એટલે પ્રથમ તેનું નામ સ્મરણ મનમાં હોય જ ,,મારા ઘરમાંદરેક સભ્યોને લાડુ ભાવે છે એટલે બનતા જ રહે છે ,,અને આમ પણ આપણાતહેવારોની ગોઠવણી પણ એજ પ્રમાણે આવે છે ,,આ લાડુ ખાસ ગણપતિ ચતુર્થીનાબનાવે છે ,,દરેક ઘરે લાડુની સુગાંધ આવતી જ હોય ,,વળી આરોગ્યની દ્રષ્ટિ એ પણભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત વૃદ્ધિ થતી હોય છે એટલે આ ઘી ,સાકર ,ખાંડ ,ગોળ,ઘઉં તે દરેક પદાર્થો ત્રિદોષ શામક છે ,,એટલે આ પ્રસાદ લેવા થી તંદુરસ્તી પણ વધે છેશાસ્ત્રોમાં આપણા તહેવાર ,વ્રત ઉપવાસ દરેક આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીનેબનાવવામાં આવ્યા છે ,,ઘી થી લચપચતા લાડુ નાનામોટા સહુને ભાવતા હોય છે .લડી જુદી જુદી ઘણી રીતે,ઘણી વસ્તુઓમાંથી ,બનતા હોય છે ,,પણ ગણપતિજીનેઆ ચુરમાના લાડુ જ પ્રિયા છે ,,,એટલે ચતુર્થી નિમિતે આ જ લાડુ બને છે ...આ લાડુની વિશેષતા એ છે કે આખા ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ લગભગપારંપરિક રીતે જ બનતા હોય છે ,ભારતમાં દરેક રાજ્યમાં ચુરમાના લાડુ આ જ રીતે બને છે ... Juliben Dave -
-
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
ચુરમાના લાડવા(Churma Ladoo Recipe in Gujarati)
#GA4 #Week14Ladoo specialટ્રેડિશનલ ચુરમાના લાડુ બે રીતે બનતા હોય છે એક મૂઠિયા બનાવીને અને બીજું ભાખરી બનાવી ને સાથે જ ગળપણમાં પણ બુરુ ખાંડ અને ગોળ એમ બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ આજે આપણે ચુરમાના લાડુ ભાખરી બનાવી ને અને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું . Chhatbarshweta -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#cookpadgujarati#cookpadindia#cookpad ચુરમાના લાડુ ગણપતિ બાપા ને ખૂબ પ્રિય છે. અમારા ઘરમાં ગણેશ ચતુર્થી આવે એટલે ચુરમાના લાડુ તો ચોક્કસ બને. આ લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. થોડો સમય લાગે છે પરંતુ આ લાડુ ઘરે પણ બજાર જેવા જ ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10481964
ટિપ્પણીઓ