પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)

પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ટામેટા ને એક વાસણ માં ધોઈ ને પાણી 2 ગ્લાસ મૂકી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી ફૂલ ફલેમ પર ગરમ બાફવા મૂકવું ઉપર ઢાંકી ને રાંખીદેવું 5 મિનિટ સુધી
- 2
ત્યારબાદ તેમાંથી પાણી કાઢી ને ઠંડા પડવા મૂકવા ત્યારબાદ તેની છાલ ઉતારી લો ત્યારબાદ 3 ટામેટાને મિક્સર જારમાં રાખી તેમાં 2 મરચી કાપીને નાખી મિક્સ કરો ત્યાબાદ વધેલ 3 ટામેટા ની જીના જીના ચપ્પુ થી ટુકડા કરો ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ થી વઘાર કરી ડુંગરી ઉમેરો ત્યારબાદ તેને ગુલાબી થાય એટલે તેમાં ગ્રેવી ઉમેરવી ટમેટા ના ટુકડા ઉમેરવા આદું ક્રશ ઉમેરવું લસણ પણ વાટેલું ઉમેરવું, ચીલીફ્લેક્સ, ઓરેગાનો, હળદર, મરચું, ધાણાજીરું પાઉડર ઉમેરવું બરાબર મિક્સ કરીને 3 મિનિટ ઢાંકી દો ત્યારબાદ તેમાં બટર ઉમેરવું
- 3
પિઝા બનાવા માટે આપડે પેહલા 3 ગાજર ને એક કોબી ખમણી લેવું ત્યાબાદ તેને એક વાસણ માં તેલ લઇ હિંગ મૂકી તેમાં ખમણેલું એડ કરી મીઠું અને ચપટી હળદર પાઉડર ઉમેરી હલાવી ઢાંકી 2 મિનિટ મૂકી દો.
- 4
પિઝા લઈ તેના બન્ને બાજુ બટર લગાવી સાવ લો ફ્લેમ્ પર ગેસ રાખો ત્યારબાદ તેના પર પિઝા સોસ લગાવી તેના પર કોબી ગાજર નુ ખમણ પાથરવું ત્યારબાદ તેના પર મકાઈ બાફેલી પાથરવી ત્યારબાદ કેપ્સીકમ એડ કરો ત્યાર બાદ ચીઝ બધેજ ખમણી દો અને ઢાંકી મૂકી દો
- 5
ત્યારબાદ 4 મિનિટ પછી જોઈ લો રેડી થઇ ગયો છે પિઝા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
-
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
-
-
-
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
-
-
-
-
-
-
-
-
-
બેલ પેપર ઓનિયન પિઝા (Bell Pepper Onion Pizza Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ ને ભુલાવી દે તેવા સ્વાદિષ્ટ પિત્ઝા #trend Neeta Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)