બેલ પેપર ઓનિયન પિઝા (Bell Pepper Onion Pizza Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ ને ભુલાવી દે તેવા સ્વાદિષ્ટ પિત્ઝા #trend
બેલ પેપર ઓનિયન પિઝા (Bell Pepper Onion Pizza Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ ને ભુલાવી દે તેવા સ્વાદિષ્ટ પિત્ઝા #trend
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા પાણી ગરમ મૂકો. ટામેટાં ને એક કાપો મૂકી તેમાં ૧૦ મિનિટ માટે ઉકાળી લો.છાલ કાઢી મોટા પીસ કરી લો.
- 2
એક કઢાઈ મા બટર અને તેલ ગરમ કરવા મૂકો. તેમાં બારીક સમારેલા લસણ નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
- 3
ટામેટાં ના પીસ ઉમેરો.તેમાં લાલ મરચું પાઉડર, કેચપ, મીઠું, ખાંડ, ઓરેગાનો ઉમેરો. ધીમા તાપે ઉકળવા દો. ૧૦ મિનિટ રાખી ગેસ બંધ કરી ઠંડુ કરી લો.
- 4
મિશ્રણ ઠંડુ થાય એટલે બોસ ફેરવી ગ્રેવી તૈયાર કરો.
- 5
બીજી કઢાઈ મા તેલ ગરમ મૂકી તેમાં લાંબા સમારેલા કેપ્સીકમ, કાંદા ઉમેરો. મીઠું, મરી,ઓરેગાનો ઉમેરો. Full આંચ પર ગેસ રાખી ૨ મિનિટ પછી ગેસ બંધ કરવો.પી
- 6
પિત્ઝા બેઝ લઈ તેના પર બટર લગાડી તૈયાર કરેલ પિત્ઝા ની ગ્રેવી પાથરો.તેના પર grated ચીઝ ભભરાવી તેની ઉપર કાંદા કેપ્સીકમ નું ટૉપિંગ કરો.તેની પર ચીઝ ભભરાવો, બ્લેક ઓલિવ,ઓરેગાનો પેપ્રીકા ભભરાવી ૧૮૦ ડિગ્રી પર ઓવેન માં ૧૫ મિનિટ બેક કરો.
- 7
ચીઝ મેલ્ટ થાય એટલે ગરમ પિત્ઝા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પિઝા (Pizza recipe in Gujarati)
નાના મોટા સવ ના પ્રિય પિત્ઝા#aanal_kitchen#cookpadindia#trend Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એ એક એવી રેસીપી છે જે દરેક લોકો ની ફેવરિટ હોય છે આજે મેં પણ વેજિટેબલ પિઝા બનાયવા છે તો તમારી સાથે શેર કરું છું #trend Riddhi Kanabar -
-
-
-
-
-
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
-
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
#ફટાફટ#વિકેન્ડ(રવિવાર)#પોસ્ટ4#હમુસ#અરેબિકહમુસ મિડલ ઈસ્ટ દેશો ની એક પ્રખ્યાત વાનગી છે. જે બાફેલા છોલે ચણા માંથી બમાવવા માં આવે છે. મિડલ ઈસ્ટ માં છોલે ચણા નો અઢરક પાક થાય છે જેથી ચણા અરેબિક ક્વિઝીન નો અગત્ય નો ભાગ છે. હમુસ ની ઘણી વેરાઈટી મળે છે જેમ કે બેઈરૂટી હમુસ, મુતબ્બલ, બાબા ગનુષ, વગેરે. અરેબિક ફૂડ માં મસાલા આગળ પડતા નથી હોતા એટલે આપણને ફીક્કુ લાગે. પણ હવે ભારતીયો ને ધ્યાન માં રાખી ને સ્પાઈસી હમુસ પણ મળતું થઇ ગયું છે. હમુસ એટલું પ્રખ્યાત થઇ ગયું છે કે હવે દુનિયા ભર માં મળતું થઇ ગયું છે. કુવૈત માં રહી ને અમે હમુસ અને બીજી ઘણી બધી અરેબિક શાકાહારી વાનગીઓ ની મજા માણીયે છીએ. અહીં હમુસ ને પિતા બ્રેડ અથવા ખબુસ સાથે સર્વ કરવામાં આવે છે. સાથે આથેલી સલાડ અને મરચાં નું પાણી આપવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)